174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 23, 2022

જલાલપોર તાલુકાના ઓંજલ અને માછીવાડ (ઓંજલ) ખાતે સ્થાનિકો સાથે મુલાકાત કરી, ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ માર્જિનથી જીત અપાવવા માટે આહવાન કર્યું અને ગામના તમામ મતદારો અચૂક મતદાન કરે તેવો સંકલ્પ લેવડાવ્યો.

આ પ્રસંગે ગામલોકોએ ઉમળકાભેર આવકાર આપી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, જે બદલ તેમનો આભારી છું.