જલાલપોર તાલુકાના કલથાણ અને સુલતાનપુર ખાતે મતદાર ભાઈ-બહેનો સાથે મુલાકાત કરી, વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાનો સંકલ્પ લેવડાવી પુનઃ એકવાર જલાલપોર બેઠક પર કેસરિયો લહેરાવવાનો અનુરોધ કર્યો.
આ દરમિયાન ગામલોકો દ્વારા ઠેરઠેર ભાવપૂર્ણ સ્વાગત પણ કરવામાં આવ્યું. આ સમર્થન અને સ્વાગત બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું.