174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 23, 2022

જલાલપોર તાલુકાના મંદિર અને અબ્રામા ખાતે પહોંચીને ગામલોકો સાથે મુલાકાત કરી જન-જન સુધી કલ્યાણકારી નીતિઓ અને યોજનાના લાભો પહોંચાડનારી ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત વિજયી બનાવવા માટે આહવાન કર્યું.

આ પ્રસંગે ગામલોકોએ ઉમળકાભેર અને સ્નેહસભર સ્વાગત કરીને આવકાર પણ આપ્યો, જે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.