જલાલપોર ખાતે ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી સૌ કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી સંવાદ સાધ્યો અને માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે સૌ ભાજપા પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તા મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ ઉત્સાહ અને ઉમંગ ચોક્કસપણે જલાલપોર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત કરશે.