ચૂંટણીના પ્રચાર માટે જલાલપોર તાલુકાના કરાખટ અને પરૂજણ ગામ ખાતે પહોંચી ત્રણ દાયકાથી અવિરત ચાલતી વિકાસયાત્રાને વેગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત અવસર પ્રદાન કરવા માટે અપીલ કરી.
આ પ્રસંગે ગામલોકોએ ભાવભર્યું સ્વાગત પણ કર્યું, એ બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.