જલાલપોર વિધાનસભાની જનસંપર્ક યાત્રા દરમિયાન માછીવાડ (દિવાદાંડી) અને બોરસી ગામે સ્થાનિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી, વિકાસયાત્રા અવિરત આગળ ધપાવવા માટે સહકાર આપવા અનુરોધ કર્યો.
આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ઉમળકાભેર આવકાર આપ્યો. એ બદલ સર્વેનો આભાર વ્યક્ત કરું છું.



















