174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 20, 2022

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર 11 ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી, જલાલપોર વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનાં પક્ષમાં જંગી મતદાન કરી ફરી એકવાર ભગવો લહેરાવવા માટે આહવાન કર્યું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓને સંબોધિત કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.