વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર 9 ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી, ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે નિષ્ઠાવાન કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર ભારતીય જનતા પાર્ટીના દેવદુર્લભ કાર્યકર્તાઓને સંબોધિત કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.