174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 20, 2022

જલાલપોર વિધાનસભાના વેસ્મા ગામે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરી હાજર ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને સંબોધન કરી વધુમાં વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે આહવાન કર્યું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રોએ હાજરી આપી જીત સુનિશ્ચિત કરવા માટે વધુમાં વધુ મહેનત કરવાનો સંકલ્પ લીધો.