174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય November 20, 2022 જલાલપોર તાલુકાના કોલાસણા અને આસુંદર ગામોના લોકો સાથે સંવાદ કરી, ભાજપને જંગી બહુમત સાથે જીતાડવા માટે અપીલ કરી. ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું તે બદલ સૌનો આભારી છું. Shareફેસબુક પર શેર કરો