174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 19, 2022
174- જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં તાલુકાના કોથમડી અને એથાણ ગામોના મતદારો સાથે સંવાદ કરી, ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી.
આ દરમિયાન બંને ગામોમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું તે બદલ સૌ ગ્રામજનોનો આભારી છું.