174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 19, 2022

174- જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં તાલુકાના પેથાણ અને બોદાલી ગામોના મતદારો મળવાનું થયું. તેમની સાથે મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી.

આ દરમિયાન બંને ગામોમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું તે બદલ સૌ ગ્રામજનોનો આભારી છું.