174 – જલાલપોર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા બાદ વિવિધ ગામડાઓમાં પ્રચાર કાર્ય

November 19, 2022
જલાલપોર વિધાનસભા પ્રચાર સંદર્ભે તાલુકાના મછાડ અને કરાડી ખાતે મારા મતવિસ્તારના નાગરિકોને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતિથી જીતાડવા માટે અપીલ કરી.
ખીલશે કમળ, જીતશે જલાલપોર…