174- જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં તાલુકાના સામાપોર અને મટવાડ ગામોના મતદારો મળવાનું થયું. તેમની સાથે મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી.
આ દરમિયાન બંને ગામોમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું તે બદલ સૌ ગ્રામજનોનો આભારી છું.