ચૂંટણી પ્રચાર અંતર્ગત જલાલપોર તાલુકાના મીઠા સત્યાગ્રહના પ્રતિક એવા દાંડી ગામના મતદાર ભાઈ-બહેનોને મળવાનું થયું. તેમની સાથે મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી.
આ દરમિયાન બંને ગામોમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું તે બદલ સૌ ગ્રામજનોનો આભારી છું.