એક સમયના મારા પ્રતિદ્વંદી અને 2017ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર શ્રી પરિમલ પટેલ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભાજપાની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરિત થઈને માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલજીની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત પાર્ટીમાં સામેલ થયા.
સ્પર્ધકમાંથી સાથી બનેલા શ્રી પરિમલભાઈ ભારતીય જનતા પાર્ટીમાં રહી વધુ સારી રીતે જનતાની સેવા કરી શકશે એવો વિશ્વાસ છે.