માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે ઉનાઈથી અંબાજી સુધી ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’ તેમજ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો… માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા, ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીકેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી નરેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં… #GujaratGauravYatra #ભરોસાની_ભાજપ_સરકાર

October 13, 2022

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે ઉનાઈથી અંબાજી સુધી ‘ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા’ તેમજ ઉનાઈ માતાથી ફાગવેલ સુધી ‘ગુજરાત ગૌરવ યાત્રા’નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો…

 

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન મુંડા, ભા. જ. પા. ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીકેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી નરેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં…

 

#GujaratGauravYatra

#ભરોસાની_ભાજપ_સરકાર