નવસારી – વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં. ૧ માં આવતા જુદા જુદા વિસ્તારોમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત રસ્તાને વાઈડેનીંગ કરવાનું અને બ્લોક પેવીંગ કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી – વિજલપોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જીગીશભાઈ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ નગરજનો હાજર રહ્યા હતા…