ગુજરાત ગૌરવ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ થતા વધઇ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત વાસંદા ખાતે સભાને પણ સંબોધી હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ,પ્રદેશ સંગઠનના મંત્રીઓ, સ્થાનિક ધારાસભયશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો…
