Thank You… મારા જન્મદિવસ (તા.૦૫/૧૦/૨૦૨૨ ના રોજ) નિમિત્તે આપ સૌ તરફથી મને ટેલિફોનિક, સોશિયલ મીડીયાના માધ્યમ થકી તેમજ રૂબરૂ મળી જે શુભેચ્છાઓ પાઠવી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું. મારા જન્મદિવસના ઉપલક્ષમાં (તા. ૦૯/૧૦/૨૦૨૨)મારા વતન આટ ખાતે બી.યુ.માસ્તર સાર્વજનિક હાઈસ્કૂલમાં નિરાલી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને રોટરી આઇ હોસ્પિટલના સહયોગ સહયોગ થી રાખવામાં આવેલ નિ:શુલ્ક સહાયનુ અયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જનરલ મેડિકલ ચેકપમાં ૧૪૧,આયુર્વેદિક ચેકઅપ ૧૩૩,આઈ કેમ્પમાં ૩૭૩ જેમાં ૨૫૫ લાભાર્થીઓને ચશ્માનું વિતરણ કર્યું અને ૬૫ લાભાર્થીઓને ફ્રી માં મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી અને શુશ્રુષા બ્લડ સેન્ટર ના સહયોગ થી આયોજિત રકતદાન શિબિરમાં સેવા આપનાર ડૉક્ટર્સ અને એમની ટીમ તથા નામીઅનામી તમામ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું. તેમજ રકતદાન શિબિરમાં ૩૧૨ યુનિટ રકત જે રકતદાતાઓએ રકતદાન કરી સહયોગ પૂરો પાડયો છે એવા તમામ રકતદાતાઓનો પણ હું આભાર વ્યકત કરૂ છું…

October 9, 2022

Thank You…

 

મારા જન્મદિવસ (તા.૦૫/૧૦/૨૦૨૨ ના રોજ)  નિમિત્તે આપ સૌ તરફથી મને ટેલિફોનિક, સોશિયલ મીડીયાના માધ્યમ થકી તેમજ રૂબરૂ મળી જે શુભેચ્છાઓ પાઠવી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું.

 

મારા જન્મદિવસના ઉપલક્ષમાં (તા. ૦૯/૧૦/૨૦૨૨)મારા વતન આટ ખાતે બી.યુ.માસ્તર સાર્વજનિક હાઈસ્કૂલમાં નિરાલી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને રોટરી આઇ હોસ્પિટલના સહયોગ સહયોગ થી રાખવામાં આવેલ નિ:શુલ્ક સહાયનુ અયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જનરલ મેડિકલ ચેકપમાં ૧૪૧,આયુર્વેદિક ચેકઅપ ૧૩૩,આઈ કેમ્પમાં ૩૭૩ જેમાં ૨૫૫ લાભાર્થીઓને ચશ્માનું વિતરણ કર્યું અને ૬૫ લાભાર્થીઓને ફ્રી માં મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી અને શુશ્રુષા બ્લડ સેન્ટર ના સહયોગ થી આયોજિત રકતદાન શિબિરમાં સેવા આપનાર ડૉક્ટર્સ અને એમની ટીમ તથા નામીઅનામી તમામ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું. તેમજ રકતદાન શિબિરમાં ૩૧૨ યુનિટ રકત જે રકતદાતાઓએ રકતદાન કરી સહયોગ પૂરો પાડયો છે એવા તમામ રકતદાતાઓનો પણ હું આભાર વ્યકત કરૂ છું…