એથાણ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત એથાણ માહ્યાવંશી મહોલ્લા રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ટ્રાયબલ સબ પ્લાન, એ.ટી. વી.ટી અને ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત પાણીની સુવિધા,ડામર રોડ,બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે મહારાષ્ટ્ર થી આવેલા વિસ્તારક શ્રી કિશોરભાઇ, શ્રી અશોકભાઇ, જલાલપોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ,દંડક શ્રી હિરેનભાઈ, શાક્ષકપક્ષ નેતા શ્રી નિલેશભાઈ, મંડળ મહામંત્રી શ્રી દિપેશભાઇ,જી.પં.સભ્ય શંકરભાઇ,શ્રી બળવંતભાઈ,તા.પં.સભ્ય પ્રકૃતિબેન,નીલમબેન,મનીષભાઈ,ધર્મેશભાઈ,પરેશભાઈ,જગુભાઈ,પ્રમોદભાઈ એથાણ ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 6, 2022

એથાણ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત એથાણ માહ્યાવંશી મહોલ્લા રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના ટ્રાયબલ સબ પ્લાન, એ.ટી. વી.ટી અને ૧૫મું નાણાપંચ યોજના અંતર્ગત પાણીની સુવિધા,ડામર રોડ,બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું…

 

આ પ્રસંગે મહારાષ્ટ્ર થી આવેલા વિસ્તારક શ્રી કિશોરભાઇ, શ્રી અશોકભાઇ, જલાલપોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ,દંડક શ્રી હિરેનભાઈ, શાક્ષકપક્ષ નેતા શ્રી નિલેશભાઈ, મંડળ મહામંત્રી શ્રી દિપેશભાઇ,જી.પં.સભ્ય શંકરભાઇ,શ્રી બળવંતભાઈ,તા.પં.સભ્ય પ્રકૃતિબેન,નીલમબેન,મનીષભાઈ,ધર્મેશભાઈ,પરેશભાઈ,જગુભાઈ,પ્રમોદભાઈ એથાણ ગામના સરપંચ શ્રીમતી કલ્પનાબેન, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…