મછાડ ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત મછાડ હરીજનવાસ થી બોદાલી ખંડારક ને જોડતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર હસ્તકના તાલુકા પંચાયત સભ્ય ફંડ અને ૧૫ મું નાણાપંચ યોજના અંતર્ગત આર.સી.સી રોડ,ડામર રોડ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે મહારાષ્ટ્ર થી આવેલા વિસ્તારક શ્રી કિશોરભાઇ, શ્રી અશોકભાઇ, જલાલપોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મીનેષભાઈ, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ,દંડક શ્રી હિરેનભાઈ, શાક્ષકપક્ષ નેતા શ્રી નિલેશભાઈ, મંડળ મહામંત્રી શ્રી દિપેશભાઇ,જી.પં.સભ્ય શંકરભાઇ,શ્રી બળવંતભાઈ,તા.પં.સભ્ય પ્રકૃતિબેન,નીલમબેન,મનીષભાઈ,ધર્મેશભાઈ,પરેશભાઈ,જગુભાઈ,પ્રમોદભાઈ મછાડગામના સરપંચ શ્રી સંદીપભાઈ, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…














