બોદાલી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત બોદાલી ખંડારક બસ સ્ટોપ થી આહિરવાસ થી પુર્ણા નદી તરફ જતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર ૧૫ મું નાણાપંચ, એ.ટી.વી.ટી., જિલ્લા પંચાયત સ્વભંડોળ અને ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત કમ્પાઉન્ડ વોલ, શેડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ શ્રી મિનેષભાઈ, જી.પં.સભ્ય શ્રી શંકરભાઇ,શ્રી બળવંતભાઈ, તા.પં.સભ્ય પ્રકૃતિબેન,નીલમબેન,મનીષભાઈ,ધર્મેશભાઈ,પરેશભાઈ,જગુભાઈ,પ્રમોદભાઈ, બોદલી ગામના સરપંચ શ્રીમતી નીલમબેન, ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

October 6, 2022

બોદાલી  ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૨ – ૨૩ અંતર્ગત બોદાલી ખંડારક બસ સ્ટોપ થી આહિરવાસ થી પુર્ણા નદી તરફ જતો રોડ અને તાલુકા પંચાયત જલાલપોર ૧૫ મું નાણાપંચ, એ.ટી.વી.ટી., જિલ્લા પંચાયત સ્વભંડોળ અને  ટ્રાયબલ સબ પ્લાન  યોજના અંતર્ગત કમ્પાઉન્ડ વોલ, શેડ, બ્લોક પેવિંગ અને ગટર ના કામોનું ખાતમુહૂર્ત કર્યું…

 

આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, ઉપપ્રમુખ શ્રી મિનેષભાઈ, જી.પં.સભ્ય શ્રી શંકરભાઇ,શ્રી બળવંતભાઈ, તા.પં.સભ્ય પ્રકૃતિબેન,નીલમબેન,મનીષભાઈ,ધર્મેશભાઈ,પરેશભાઈ,જગુભાઈ,પ્રમોદભાઈ, બોદલી ગામના સરપંચ શ્રીમતી નીલમબેન,  ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…