નવસારી – વિજલપોર નગરપાલિકાના વિજલપોર શહેર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે ૧૦૦ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ માટેના કામનું ભૂમિપૂજન કર્યું… આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ નગરજનો હાજર રહ્યા હતા…

October 5, 2022
નવસારી – વિજલપોર નગરપાલિકાના વિજલપોર શહેર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક પાસે ૧૦૦ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ માટેના કામનું ભૂમિપૂજન કર્યું…
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, કાર્યકર્તાઓ, તેમજ નગરજનો હાજર રહ્યા હતા…