તવડી ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત

October 9, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના તવડી ગામે તવડી એપ્રોચ રોડનું  રૂપિયા ૧ કરોડ ૨૫ લાખના લોકોપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું. આ રસ્તો કસ્બા-છીણમ-મીરઝાપુર થઇ નવસારી જિલ્લાને જોડતો અગત્યનો રસ્તો છે…