સીમળગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત October 9, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના સીમળગામે નડોદ- સીમળગામ રસ્તાનું રૂપિયા ૧ કરોડ ૨૫ લાખના લોકોપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું. આ રસ્તો વેસ્મા-મરોલી-ઉભરાટ રસ્તાને જોડતો અગત્યનો રસ્તો છે… Shareફેસબુક પર શેર કરો