વેસ્મા ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત

October 9, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના વેસ્મા ગામે ફોર લેનીંગ ઓફ વેસ્મા-મરોલી-ઉભરાટ રસ્તાનું રૂપિયા ૧૬ કરોડ ૪૯ લાખના લોકોપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું. આ રસ્તો નેશનલ હાઇવેને જોડતો અગત્યનો રાજ્ય ધોરી માર્ગ છે. તેમજ આ રસ્તા પરથી ક્વોરી ઉધોગ તેમજ મરોલી સુગર ફેકટરી સુધી જવામાં સુગમતા રહે છે…