સીસોદ્રા (આરક) ગામ ખાતે રસ્તાનું ખાતમુહૂર્ત

October 9, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના સીસોદ્રા (આરક)  ગામે નેશનલ હાઇવે નં ૮ થી શરૂ થતો બે જિલ્લાને જોડતો અગત્યનો રાજ્ય ધોરીમાર્ગ, તેમજ પુણી બારડોલીને જોડતો રસ્તાનું  રૂપિયા ૫ કરોડના લોકોપયોગી કામનું ખાતમુહૂર્ત કર્યું..

..