“ગણેશોત્સવ” ના પાવન પર્વે વિજલપોર શહેર અલ્કાપુરી સોસાયટી ખાતે સ્થાપિત ગણેશજીની પૂજા અર્ચના કરી શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા..
આ પ્રસંગે નવસારી જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, મંડળ હોદેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો તથા કાર્યકર્તાઓ, તેમજ મોટી સંખ્યામાં ગણેશ ભકતો હાજર રહ્યા હતા…
જય ગણેશ