રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ મરોલી સુગર ફેકટરી ખાતે યોજાયેલા આઠમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી… સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા…
September 3, 2022
રાજય સરકારની પ્રજાલક્ષી યોજના-સેવાઓનો લાભ ત્વરિત તેમજ ઘર આંગણે મળે તે હેતુથી આજરોજ મરોલી સુગર ફેકટરી ખાતે યોજાયેલા આઠમાં તબક્કાના “સેવાસેતુ” કાર્યક્રમમાં હાજરી આપી…
સંબંધિત લાભાર્થીઓને સ્થળ ઉપર જ હુકમો-પ્રમાણપત્રો આપવામાં આવ્યા…