આટ ખંભલાવ ખાતે આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત

October 9, 2017

સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ ગુ.રા.ગાંધીનગર ખાતાના માધ્યમથી રૂપિયા ૧૫ કરોડ ૨૬ લાખના ખર્ચે આદર્શ નિવાસી શાળા બિલ્ડિંગ (વિકસતી જાતિ) (કન્યા) નું ખાતમુહૂર્ત કર્યું…….