નવસારી નગરપાલિકા જલાલપોર ખાતે સ્ટેટ ફંડ યોજના અંતર્ગત ૧૦ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત October 9, 2017 નવસારી નગરપાલિકા જલાલપોર ખાતે સ્ટેટ ફંડ યોજના અંતર્ગત અંદાજીત રૂપિયા ૨ કરોડ ૪૫ લાખનાં ખર્ચે ૧૦ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની લોકપયોગી કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું.. Shareફેસબુક પર શેર કરો