આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત #HarGharTiranga અભિયાન અંતર્ગત નવસારીના નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આયોજિત ‘તિરંગા પદયાત્રા’ કેન્દ્રીય ફિશરીઝ ,પશુપાલન અને ડેરી ઉધોગના કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાજીના અધ્યક્ષસ્થાને યોજાઈ…
આવો, સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ અને ભારતનું ગૌરવગાન કરીએ…

























