યુવા કોળી સમાજ સંગઠન – નવસારી દ્વારા છઠ્ઠો સ્નેહમિલન સમારોહ તેમજ કોળી સમાજના તેજસ્વી તારલાઓનું અભિવાદન કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાજી ની વિશેષ ઉપસ્થિતિમાં થયું જેમાં હાજર રહ્યો… તેજસ્વી તારલાઓ નું સન્માન કર્યું તથા વિદ્યાર્થી મિત્રો ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી…

August 7, 2022

યુવા કોળી સમાજ સંગઠન – નવસારી દ્વારા છઠ્ઠો સ્નેહમિલન સમારોહ તેમજ કોળી સમાજના તેજસ્વી તારલાઓનું અભિવાદન કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાજી ની વિશેષ ઉપસ્થિતિમાં થયું જેમાં હાજર રહ્યો…

તેજસ્વી તારલાઓ નું સન્માન કર્યું તથા વિદ્યાર્થી મિત્રો ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી…