ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ વાઘેલાજીની વિશેષ ઉપસ્થિતીમાં ૧૭૪ જલાલપોર વિધાનસભાની સમીક્ષા બેઠક શ્રી કમલમ કાર્યાલય નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહ્યો…
આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ભૂરાભાઈ શાહ, વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઇ, જિલ્લા સંગઠન પ્રભારીશ્રીઓ, જિલ્લા – તાલુકાના સંગઠન પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શક્તિ કેન્દ્રના પ્રભારી – સંયોજક સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા…
બેઠક દરમ્યાન સદસ્યતા અભિયાન અને “હર ઘર તિરંગા” અભિયાન વિષે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી…










