૧૭૪ જલાલપોર વિધાનસભાની મહુવર જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક એન. આર.ભવન મહુવર ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ૧૭૪ જલાલપોર વિધાનસભાના પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં મળી…
આ બેઠકમાં જિલ્લા પંચાયત સીટમાં આવતા જિલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદેદારો,કારોબારી સભ્યો, બુથના વાલી, પ્રમુખ, બી.એલ.એ- ૨, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…
બેઠક દરમ્યાન સદસ્યતા અભિયાન અને “હર ઘર તિરંગા” અભિયાન વિષે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી…