નવસારી તાલુકામાં સમાવિષ્ટ ૧૭૪ જલાલપોર વિધાનસભાની આમડપોર જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર આમડપોર ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ૧૭૪ જલાલપોર વિધાનસભાના પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં મળી… બેઠક દરમ્યાન સદસ્યતા અભિયાન અને “હર ઘર તિરંગા” અભિયાન વિષે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી…

August 3, 2022

નવસારી તાલુકામાં સમાવિષ્ટ ૧૭૪ જલાલપોર વિધાનસભાની આમડપોર જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર આમડપોર ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ૧૭૪ જલાલપોર વિધાનસભાના પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં મળી…

બેઠક દરમ્યાન સદસ્યતા અભિયાન અને “હર ઘર તિરંગા” અભિયાન વિષે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી…