નવસારી તાલુકામાં સમાવિષ્ટ ૧૭૪ જલાલપોર વિધાનસભાની સિસોદરા (ગણેશ) જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા પરિચય બેઠક રામજી મંદિર સિસોદરા ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. દ્વારા નિયુકત ૧૭૪ જલાલપોર વિધાનસભા ના પ્રભારી શ્રી યશોધરભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતમાં મળી…
આ બેઠકમાં જિલ્લા પંચાયત સીટમાં આવતા જિલ્લા તેમજ તાલુકા સંગઠનના હોદેદારો,કારોબારી સભ્યો, બુથના વાલી, પ્રમુખ, બી.એલ.એ- ૨, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…