ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપના માધ્યમથી વાહન ચોરી તથા મોબાઇલ ચોરીની ઓનલાઇન e-FIR નું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ જી દ્વારા ૨૩ જુલાઈ ૨૦૨૨ ના રોજ થયું હતું… નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ એપ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રેન્જ આઇજી શ્રી રાજકુમાર પાંડિયનજી ની વિશેષ ઉપસ્થિતિમાં થયું હતું જેમાં ઉપસ્થિત રહ્યો… પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને વેગ મળશે તેમજ પ્રજાજનોને સુવિધા મળશે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરી જેવી ફરિયાદ માટે આ e-FIR સેવા નિશ્ચિતપણે સહાયક સિદ્ધ થશે…

July 29, 2022

ગુજરાત પોલીસ દ્વારા સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપના માધ્યમથી વાહન ચોરી તથા મોબાઇલ ચોરીની ઓનલાઇન e-FIR નું લોન્ચિંગ કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ જી દ્વારા ૨૩ જુલાઈ ૨૦૨૨ ના રોજ થયું હતું…

નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ એપ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રેન્જ આઇજી શ્રી રાજકુમાર પાંડિયનજી ની વિશેષ ઉપસ્થિતિમાં થયું હતું જેમાં ઉપસ્થિત રહ્યો…

પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને વેગ મળશે તેમજ પ્રજાજનોને  સુવિધા મળશે. વાહન ચોરી અથવા મોબાઈલ ફોન ચોરી જેવી ફરિયાદ માટે આ e-FIR સેવા નિશ્ચિતપણે સહાયક સિદ્ધ થશે…