અબ્રામા ગામે તાઇવાડ ફળિયા ખાતે વિકાસ કામનું ખાતમુર્હત October 6, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના અબ્રામા ગામે તાઇવાડ ફળિયા ખાતે ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ૫ લાખ રૂપિયાના બ્લોક પેવિંગ લોકોપયોગી કામનું ખાતમુર્હત કર્યું.. Shareફેસબુક પર શેર કરો