“વૃક્ષારોપણ કરીએ, પર્યાવરણ હરિયાળું બનાવીએ” સીમળગામ ખાતે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા અને નવસારી જિલ્લા વન વિભાગના સંયુક્ત સહયોગ દ્વારા ૨૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું તથા અન્યોને પણ વૃક્ષારોપણ કરવા અંગે પ્રેરિત કર્યા… વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે. #વૃક્ષારોપણ

July 27, 2022

“વૃક્ષારોપણ કરીએ,

પર્યાવરણ હરિયાળું બનાવીએ”

 

સીમળગામ ખાતે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા અને નવસારી જિલ્લા વન વિભાગના સંયુક્ત સહયોગ દ્વારા ૨૫૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું તથા અન્યોને પણ વૃક્ષારોપણ કરવા અંગે પ્રેરિત કર્યા…

વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે.

#વૃક્ષારોપણ