શ્રી નાનીદેવીમાં મંદિર ઓંજલ ખાતે શુશ્રુષા બલ્ડ સેન્ટર નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન ગામના યુવાઓ દ્વારા કરવામાં આવ્યું હતું… ઓંજલ ગામના યુવાઓની આ સેવા પ્રવૃત્તિ સરાહનીય છે. જ્યારે બ્લડ બૅકો ને પણ રક્તની અછત રહેતી હોય અને તેવા સમય ૫૫ (55) યુનિટ રક્ત એકત્ર કરી આપવું સાચી સેવા છે… રકતદાન શિબિરનું સફળ આયોજન બદલ સૌ કાર્યકર્તાઓને અભિનંદન સવિશેષ રક્તદાન, મહાદાન ને સાર્થક કરતા સૌ રક્તદાતાઓને દિલી શુભેચ્છા…

July 24, 2022

શ્રી નાનીદેવીમાં મંદિર ઓંજલ ખાતે શુશ્રુષા બલ્ડ સેન્ટર નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન ગામના યુવાઓ દ્વારા કરવામાં આવ્યું હતું…

ઓંજલ ગામના યુવાઓની આ સેવા પ્રવૃત્તિ સરાહનીય છે. જ્યારે બ્લડ બૅકો ને પણ રક્તની અછત રહેતી હોય અને તેવા સમય ૫૫ (55) યુનિટ રક્ત એકત્ર કરી આપવું સાચી સેવા છે…

રકતદાન શિબિરનું સફળ આયોજન બદલ સૌ કાર્યકર્તાઓને અભિનંદન સવિશેષ રક્તદાન, મહાદાન ને સાર્થક કરતા સૌ રક્તદાતાઓને દિલી શુભેચ્છા…