ભારતીય જનતા પાર્ટી – જલાલપોર તાલુકા પદાધિકારીઓની બેઠક ʼશ્રી કમલમʼ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું…
આ બેઠકમાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ, જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ, જિલ્લા તથા મંડળ હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો, તેમજ સરપંચો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…







