ભારતીય જનતા પાર્ટી – નવસારી તાલુકા પદાધિકારીઓની બેઠક ʼશ્રી કમલમʼ ભાજપા જિલ્લા કાર્યાલય, નવસારી ખાતે મળી જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું…
આ બેઠકમાં ભા. જ. પા. – નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભૂરાભાઇ શાહ, સાથી ધારાસભ્ય શ્રી પીયૂષભાઈ દેસાઈ, જલાલપોર વિધાનસભા પ્રભારી શ્રી યશોધરભાઈ, જિલ્લા તથા મંડળ હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો, તેમજ સરપંચો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…








