કરોડ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 6, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના  કરોડ ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ સરાવ કરોડ રોડ પર સ્લેબ ડ્રેઇનનું કામ રૂપિયા ૬૦ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ ૪ લાખ ૯ હજાર ૫૮૦ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..