જલાલપોર તાલુકા સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને નાગરીકો સાથે મળીને દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનતા આદરણીય દ્રૌપદી મુર્મુજીની જીતની હર્ષભેર ઉજવણી કરવામાં આવી…
દેશના સર્વોચ્ચ પદ પર પહોંચવા બદલ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને હાર્દિક અભિનંદન સહ અનંત શુભકામનાઓ…








