પનાર ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 6, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના  પનાર ગામે પનાર કૃષ્ણ્પુર રોડ  (રાજ્ય મા × મ વિભાગ ) રૂપિયા ૭ કરોડ ૫૦ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ  ૪ લાખ ૭૦ હજાર ૩૭૨ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..