ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તથા નવસારી ના સાંસદ શ્રી સી.આર.પાટીલજીના પ્રદેશના અધ્યક્ષ તરીકે ૦૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા જલાલપોર તાલુકા સંગઠન અને બક્ષીપંચ મોરચા દ્વારા મરોલી ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કર્યું…
જલાલપોર તાલુકા સંગઠનના હોદેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જોડાયા હતા…
















