કણીયેટ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 6, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના  કણીયેટ ગામે નવા પંચાયત ધરના મકાનનું રૂપિયા ૧૪ લાખ તથા ૧૪ માં નાણાપંચ યોજના હેઠળ  ૪ લાખ ૬૮ હજાર ૫૦ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..