નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત મારા મત વિસ્તારના અબ્રામા ગામ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્તોને મળીને તેમને થયેલ નુકસાનની માહિતી લીધી તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી જરૂરી પગલાં લેવાનું અધિકારીઓને સૂચન આપ્યું…

July 15, 2022